૨ શમુએલ 1:3 - પવિત્ર બાઈબલ3 દાઉદે તેને પૂછયું, “તું કયાંથી આવે છે?” તેણે કહ્યું, “હું ઇસ્રાએલીઓની છાવણીમાંથી ભાગીને આવ્યો છું.” Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 દાઉદે તેને પૂછ્યું, “તું ક્યાંથી આવે છે?” તેણે કહ્યું ઇઝરાયલની છાવણીમાંથી હું નાસી આવ્યો છું.” Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.3 દાવિદે તેને પૂછયું, “તું ક્યાંથી આવે છે?” તેણે જવાબ આપ્યો, “હું ઇઝરાયલની છાવણીમાંથી નાસી છૂટયો છું.” Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 દાઉદે તેને કહ્યું કે, “તું ક્યાંથી આવે છે?” તેણે જવાબ આપ્યો કે, “હું ઇઝરાયલની છાવણીમાંથી નાસી આવ્યો છું.” Sien die hoofstuk |