૨ કાળવૃત્તાંત 1:7 - પવિત્ર બાઈબલ7 તે દિવસે રાત્રે દેવે સુલેમાનને દર્શન આપ્યા અને કહ્યું, “માગ, તારી જે ઇચ્છા હોય તે, હું તને તે અવશ્ય આપીશ.” Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તે જ રાત્રે ઈશ્વરે સુલેમાનને દર્શન આપીને તેને કહ્યું, ”માગ; હું તને શું આપું?” Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.7 એ રાત્રે ઈશ્વરે શલોમોનને દર્શન દઈને તેને કહ્યું, “માગ, હું તને શું આપું?” Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તે રાત્રે ઈશ્વરે સુલેમાનને દર્શન આપીને કહ્યું, “માગ! હું તને શું આપું?” Sien die hoofstuk |