૨ કાળવૃત્તાંત 1:5 - પવિત્ર બાઈબલ5 વળી હૂરના પુત્ર ઉરીના પુત્ર બસાલએલે જે કાંસાની વેદી બનાવી હતી તે ગિબયોનના પવિત્રમંડપની સામે હતી; સુલેમાન તથા એકત્ર થયેલા અધિકારીઓએ તથા આગેવાનોએ ત્યાં યહોવાની ઉપાસના કરી. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 વળી હૂરના પુત્ર ઉરીના પુત્ર બસાલેલે પિત્તળની જે વેદી બનાવી હતી, તે ત્યાં યહોવાના મંડપની સામે હતી; અને સુલેમાને તથા સર્વ લોકોએ ત્યાં જઈને [યહોવાની] આરાધના કરી. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.5 હૂરના પુત્ર ઉરીના પુત્ર બસાએલે બનાવેલી તાંબાની વેદી પણ ગિબ્યોનમાં પ્રભુના મંડપની આગળ હતી. શલોમોન રાજા અને સમસ્ત સમુદાયે ત્યાં પ્રભુનું ભજન કર્યું. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 આ ઉપરાંત, હૂરના દીકરા, ઉરીના દીકરા, બસાલેલે પિત્તળની જે વેદી બનાવી હતી, તે ત્યાં ઈશ્વરના મંડપની આગળ હતી; સુલેમાન તથા આખી સભા ત્યાં ગયા. Sien die hoofstuk |