Aanlyn Bybel

- Advertensies -




૨ કાળવૃત્તાંત 1:17 - પવિત્ર બાઈબલ

17 મિસરથી 600 ચાંદીના શેકેલ ભાવે રથો આયાત કરવામાં આવતા હતા. અને ઘોડા 150 ચાંદીના શેકેલ ભાવે, હિત્તીઓના તેમજ અરામના બધા રાજાઓ પણ ઘોડા અને રથો એ આડતિયાઓ પાસેથી આયાત કરતા હતા.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 મિસર જઈને તેઓ ત્યાંથી દરેક રથ રૂપાના છસો શેકેલ, અને દરેક ઘોડો દોઢસો શેકેલ આપીને લઈ આવતા. એ જ પ્રમાણે હિત્તીઓના સર્વ રાજાઓને માટે તથા અરામના રાજાઓને માટે પણ તે [સોદાગરો ઘોડા] લઈ આવતા.

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 મિસરથી તેઓ દરેક રથ ચાંદીના છસો શેકેલ ચૂકવીને ખરીદી લાવતા હતા. એ જ પ્રમાણે હિત્તીઓના સર્વ રાજાઓને માટે તથા અરામના રાજાઓને માટે પણ તે સોદાગરો ઘોડા લઈ આવતા.

Sien die hoofstuk Kopieer




૨ કાળવૃત્તાંત 1:17

Volg ons:

Advertensies


Advertensies