1 થેસ્સલોનિકીઓ 5:13 - પવિત્ર બાઈબલ13 તેઓ જે કાર્ય કરી રહ્યાં છે તેને ખાતર તેઓના તરફ પ્રેમ સાથે વધારે આદર દર્શાવો. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને તેઓના કામને લીધે પ્રેમપૂર્વક તેઓને અતિઘણું માન આપો. તમે એકબીજા સાથે શાંતિમાં રહો. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.13 તેમને તેમના કાર્યને લીધે પ્રેમપૂર્વક સન્માનપાત્ર ગણો. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 અને તેઓની સેવાને લીધે પ્રેમસહિત તેઓને અતિ ઘણું માન આપો; તમે એકબીજાની સાથે શાંતિમાં રહો. Sien die hoofstuk |