૧ શમુએલ 1:7 - પવિત્ર બાઈબલ7 પ્રતિવર્ષ આમ બનતું; જયારે તેઓ યહોવાના મંદિરે શીલોહ જતા ત્યારે પનિન્ના તેને મહેણાં માંરતી અને તેની મશ્કરી કરતી, તેથી હાન્ના રડી પડતી અને ખાતી પણ નહિ. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 જ્યારે તે યહોવાના મંદિરમાં જતી, ત્યારે વરસોવરસ તે [નો પતિ] એમ કરતો, માટે તે તેને ચીડવતી હતી; તેથી તે રડતી, ને ખાતી નહિ. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.7 દર વર્ષે તેઓ પ્રભુના ભક્તિસ્થાનમાં જતાં ત્યારે પનિન્ના હાન્નાને એવી સતાવતી કે હાન્ના રડતી અને કંઈ ખાતી નહિ. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 જયારે વર્ષો વર્ષ, તે પોતાના કુંટુંબ સાથે ઈશ્વરના ઘરમાં જતી, ત્યારે તેની શોક્ય હંમેશા તેને ઉશ્કેરતી. તેથી તે રડતી અને કશું પણ ખાતી ન હતી. Sien die hoofstuk |