૧ શમુએલ 1:4 - પવિત્ર બાઈબલ4 જયારે જયારે એલ્કાનાહ પોતાના અર્પણો અર્પણ કરતો ત્યારે તે પોતાની પત્ની પનિન્નાને અને તેનાં બધાં બાળકોને ખોરાકનો ભાગ આપતો. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 એલ્કાનાને યજ્ઞ કરવાનો દિવસ આવતો ત્યારે તે પોતાની પત્ની પનિન્નાને તથા તેનાં સર્વ દીકરાદીકરીઓને ભાગ વહેંચી આપતો; Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.4 જ્યારે જ્યારે એલ્કાના અર્પણ ચઢાવતો ત્યારે ત્યારે તે પનિન્ના અને તેના પુત્રો અને પુત્રીઓને હિસ્સો આપતો. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 જયારે એલ્કાનાનો વર્ષ પ્રમાણે બલિદાન કરવાનો દિવસ આવતો, ત્યારે તે હંમેશા પોતાની પત્ની પનિન્નાને તથા તેણીના દીકરા દીકરીઓને હિસ્સો વહેંચી આપતો. Sien die hoofstuk |