1 હૂં પાવલુસ, પરમેશ્વર ની અસ્યા થી મસીહ ઇસુ દુવારા પસંદ કરેંલો હે, અનેં હૂં ઇયુ કાગળ ઇફિસુસ સેર મ રેંવા વાળં પવિત્ર અનેં ઇસુ મસીહ ઇપેર વિશ્વાસ કરવા વાળં મનખં નેં લખેં રિયો હે.