પ્રકટીકરણ 3:18 - ડાંગી નવા કરાર18 તે સાટી મા તુલા સલાહ દેહે કા તુય મા પાસુન ઈસતોમા શુદ કરેલ સોના ઈકત લેવલા પડ જેથી ખરેખર તુ ધનવાન બની સકસ. તુ મા પાસુન તુલા પોવુલા સાટી ઊજળા કપડા બી ઈકત લેવલા પડ જેથી તુના શરીર ઢાંકાયજેલ રહ અન તુલા તુને ઉગડા શરીરના લીદે લાજ નીહી યે. અન તુલા તુને ડોળાસા ઈલાજ કરુલા સાટી મા પાસુન દવા બી ઈકત લેવલા પડ જેથી તુ હેરી સકસ. Sien die hoofstukपरमेश्वरन सत्य वचन नवलो नियम18 ओको करता हांव तुको सम्पती आपूं कि आगठा तपावलो सोनो म्हार सी मोल ली लेय कि तु धनी होय जाय, आरू धवळा छिंदरा ली लेय कि पेहरिन तुको नांगरलो होयणेन् लाज नीहि हुयो, आरू आपसा डुळा मा लगावने क करता सुरमो ली लेय कि तु देखने लाग जाय। Sien die hoofstuk |