હિબ્રૂ 11:7 - ડાંગી નવા કરાર7 વીસવાસ મારફતે જ નૂહ નાવના માનુસની જી તેની કદી હેરેલ નીહી તે પુરને બારામા ચેતવની આયકીની દેવના માન રાખીની આજ્ઞા માનુને હારી તેને કુટુંબને બચાવને સાટી જહાજ બનવના. પરીનામે રીતે દુનેના લોકા વીસવાસ નીહી કરુને કારને દોસી ઠરનાત. અન દેવના નેયીપનાવર વીસવાસ કરુકન નૂહલા ગુના વગરના કરના. Sien die hoofstukपरमेश्वरन सत्य वचन नवलो नियम7 विश्वास ही छे नूह ने उन वातन विषय मा जो उना टेहाव देखाय नी पड़ती होती, चेतावनी देखीन भक्ति क साथे आपने घराने क बचाव क करता ढोंड्या बनाड़े, आरू ओका द्वारा त्यो संसार क दोषी ठेराया; आरू ओको न्यायपन क वारीस होया जो विश्वास छे हुता छे। Sien die hoofstuk |