प्रेरितन 7:16 - ડાંગી નવા કરાર16 અન તેના કુટુંબવાળાસી તેહને બાહાસ અન ડવર બાહાસેસ લાસલા મિસર દેશ માસુન લી જાયીની કનાનને સખેમ સાહારમા બુજી દીનાત, જી જમીન ઈબ્રાહિમની સખેમ સાહારમા રહનાર હામોરને પોસા સાહપાસુન ઈકત લીયેલ હતી.” Sien die hoofstukपरमेश्वरन सत्य वचन नवलो नियम16 हेका धोड़ क शेकेम मा पुगाड़ीन तिना बीड़ा मा राखिया, जिनाक अब्राहम चाँदी आपिन शेकेम मा हमोर न ओवलियाद छे मुवे लेदो होतो। Sien die hoofstuk |